Achievement | About Us | Gujarat State Aviation Infrastructure Company Limited
Achievement | About Us | Gujarat State Aviation Infrastructure Company Limited
Achievement

ગુજરાત દરેક સ્થળોને હ​વાઇ સેવાથી જોડ​વા આંતર રાજ્ય હ​વાઇ જોડાણને પ્રોવ્સાહન આપ​વાનો સરકારનો હેતુ છે. ગુજસેલ કંપની ખાનગીં કંપનીની સહભાગીતા સાથે આંતર રાજ્ય હ​વાઇ જોડાણ શરૂ કર​વામાં આનેલ છે. જેનાથી યાત્રાધામનો વિકાસ​, દદીૅઓ એમ્બ્યુલન્સ તરીકે ઊઅયોગ કરી શકે, હોનારત સમયે ઉપયોગ​, રાજ્યના નાગરિકો અને એન​. આર.આઇ, લોકોને સગ​વડ​, જલ્દી ખરાબ થઇ જતી ચીજોનુ પરીચહન, વગેરેમાં મદદ મળી શકે છે.

સરકારશ્રી દ્વારા આંતર રાજ્ય હવાઇ સેવા શરૂ કરવા માટે મે. વેન્ચુંરા એર કનેક્ટને કામગીરી સોંપવામાં આવેલ છે. માન. મંત્રીશ્રી, નાગરિક ઉડ્ડયન દ્વારા તા. ૨૫-૦૬-૨૦૧૬ના રોજ સુરત-ભાવનગર હવાઇસેવાને ખુલ્લી મુકેલ છે. આ સેવા શરૂ થવાથી, વેપાર ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર તેમજ પ્રવાસન અને ઉડ્ડયન ક્ષેત્રનો વિકાસ થશે. આ સેવાથી ટાઇમનો બચાવ તેમજ અનુકૂળ મુસાફરીનું માધ્યએમ મળી રહેશે. તેમજ લોકો પોતાની ધંધાકીય કામગીરી એક જ દિવસમાં પૂર્ણ કરીને પોતાના સ્થારનિક શહેરમાં તે જ દિવસે પરત કરી શકશે. આ સેવાથી ફક્ત સામાન્યં જનતાને જ ફાયદો થશે તેવું નહીં પરંતુ, સરકારશ્રીને પણ મુસાફરીનો વિકલ્પલ મળી રહેશે. જેનાથી વહીવટી સ્તતરની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. Read More

Go to Navigation